By sarthi support

લેબલ Gujarat university સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Gujarat university સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 18 જૂન, 2022

Gujarat university first year b.sc admission start june 2022 | gujarat university new admission start

Gujarat university first year b.sc admission start june 2022 | gujarat university new admission start 

Registration information >>

ફોર્મ શરૂ 15/06/2022 થી 26/06/2022

ઉમેદવારોએ B.Sc. / Five year integrated/ M.Sc. & M.B.A.માં એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે.



<<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
<<< ઉમેદવારે તમામ સંબંધિત / જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવા અને INR 125/- (નોન-રીફંડેબલ) રજિસ્ટ્રેશન ફી સફળતાપૂર્વક ફક્ત ઑનલાઇન ચૂકવીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

કોલેજનું લિસ્ટ




:: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::

ફોટો/ સહી

આધાર કાર્ડ

ધો.10 અને 12ની માર્કશીટ

જાતિનો દાખલો

આવકનો દાખલો

LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)

ઈમેઈલ ID

મોબાઈલ નંબર

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે ક્લીક કરો


ADS 1

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

વિધાર્થીઓ માટે

WHATSAPP

gifs website

Popular Posts

લેબલ્સ