નવું શૈક્ષણિક કેલેન્ડ જાહેર 2021-22 | જુઓ કેટલા દિવસ અભ્યાસ અને કેટલા દિવસ રજા રહેશે ? | New education calendar 2022
STD -9 Masvar Aayojan Click Here
STD 10 Masvar Aayojan Click Here
STD 11 Masvar Aayojan Click Here
STD 12 Masvar Aayojan Click Here
વર્ષ 2021-22 માટે ખાસ સુચના વાંચવા ક્લિક કરો
રાજ્યની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર
શિક્ષણ વિભાગે શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં રાજ્યની સ્કૂલોમાં વર્ષના 365 દિવસમાંથી 245 દિવસ શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે તેમજ વર્ષમાં 80 દિવસ રજાઓ રહેશે તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલા નવા
શૈક્ષણિક સત્ર મુજબ રાજ્યની સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રાખવામાં આવ્યા છે જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ કરવાનું સૂચવવામાં આવ્યું છે. તેહવારોની રજાઓ, ઉનાળું વેકેશન, અને દિવાળીની રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન કુલ 245 દિવસનું શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવશે











