By sarthi support

રવિવાર, 5 સપ્ટેમ્બર, 2021

std 9 to 12 first exam time table 2021-22 | ધોરણ 9 થી 12 પ્રથમ પરીક્ષા ટાઈમ ટેબલ

 std 9 to 12 first exam time table 2021-22 | ધોરણ 9 થી 12 પ્રથમ પરીક્ષા ટાઈમ ટેબલ 


GSEB Time Table 2022 – Gujarat Secondary and Higher Secondary Education Board (GSHS) has released the date sheet for Class 10th (repeaters and external) Students. Class 10 regular students will get the mass promotion. GSEB 10th Exams are canceled this a final decision of the GSEB board as published on the official website gseb.org. The Gujarat Board 10th Result 2021 will also be announced on gseb.org. GSEB Class 10th students can note the complete GSEB SSC Time Table 2021 from this page, and also download a pdf file of the same from this page from below. Best wishes from aglasem.com for best performance in all subject exams.


પ્રથમ પરીક્ષા યથાવત રાખવા બાબત 11/10/2021 નો પરિપત્ર ડાઉનલોડ કરવા ક્લિક કરો

Std 9 to 10 Time Table - Click Here 

Std 11 to 12 Arts & Comm  -  Click 

Std 11 to 12 Science  - Click Here 

પરીક્ષા બાબતે લેટેસ્ટ પરીપત્ર વાંચવા ક્લિક કરો 



ઓફિશિયલ પરિપત્ર ડાઉનોલોડ કરવા ક્લીક કરો

ધોરણ 9 થી 12 પ્રથમ પરીક્ષા વિશે તમે લોકોએ ઘણા પ્રશ્નો પૂછ્યા કે પ્રથમ પરીક્ષા ક્યારે લેવાશે આ કોઈ ઓફિસર તારીખ નથી પરંતુ દર વખતે જે મહિનામાં પરીક્ષા લેવાય છે એ અંદાજ અનુસાર ધોરણ 9 થી 12 ની પરીક્ષા નીચે મુજબના સમયપત્રક અનુસાર લેવાઈ શકે છે ?

ધોરણ 9 થી 12 સમયપત્રક

સામાન્ય રીતે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા ઓકટોબરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લેવાતી હોય છે પરંતુ હાલમાં કોઈની પરિસ્થિતિના કારણે શૈક્ષણિક વર્ષ પાછો જવાના કારણે આ વખતે ઓક્ટોબર મહિનામાં પરીક્ષા લેવાની સંભાવના ૯૦ ટકા જેટલી નથી.

પરીક્ષા ક્યારે લેવાશે ?


સામાન્ય રીતે વાત કરીએ તો કોઈની પરિસ્થિતિના કારણે વર્ષ 2021 - 22 ધોરણ 9 થી 12 ની પરીક્ષા નવેમ્બર ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લેવાની શક્યતા રહેલી છે

ADS 1

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

વિધાર્થીઓ માટે

WHATSAPP

gifs website

Popular Posts

લેબલ્સ