By sarthi support

બુધવાર, 19 મે, 2021

ગુજરાત રાજ્ય પર તૌકતે વાવાઝોડું તબાહી બનીને તૂટયું છે ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો

 ગુજરાત રાજ્ય પર તૌકતે વાવાઝોડું તબાહી બનીને તૂટયું છે ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો.



સોમવાર રાતથી જ ગુજરાત આખાને વાવાઝોડું ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે ઉનાથી ગુજરાતને ટક્કર માર્યા બાદ મંગળવારે બપોર બાદ વાવાઝોડું અમદાવાદ પહોંચ્યું. અમદાવાદ આખાને વાવાઝોડાએ હચમચાવી નાંખ્યું છે ત્યારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો મોસમ વિભાગ અનુસાર આવતીકાલે ગુજરાતના શહેરોમાં કેવું રહેશે વાતાવરણ 


વાવાઝોડાએ આખું અમદાવાદ ઘમરોળ્યું 


વાવાઝોડાના કારણે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો જે બાદ બપોર પછી અમદાવાદમાં વાવાઝોડું પ્રવેશ કરતાં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને સાથે અતિ ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. શહેરના કેટલાય વિસ્તારોમાં ડોમ, છાપરા ઊડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા છે.

ADS 1

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

વિધાર્થીઓ માટે

WHATSAPP

gifs website

Popular Posts

લેબલ્સ